Gujarati Love Quotes

Gujarati Love Quotes


કોઈકે પૂછ્યું પ્રેમ શું છે ?
જવાબ આવો કઈક આપ્યો



1 ) સવાર માં ઉઠીને આંખો ખોલતા પેહલા કોઈનો ચેહરો જોવાની ઈચ્છા થાય તે પ્રેમ છે 


2) મંદિર માં દર્શન કરતી વખતે પડખે કોઈ ઉભું છે તેવો આભાસ થાય તે પ્રેમ છે

3) માથું કોઈના ખભા ઉપર મુકીને લાગે કે જીવન હળવું થઇ ગયું તે પ્રેમ છે

4 ) આખા દિવસ નો થાક જેની સાથે બેસવાની કલ્પના માત્રથી ચાલ્યો જાય તે પ્રેમ છે

5) અને આ Message વાંચતા વાંચતા તમને જેની યાદ અને આંખમાં આંસુ આવે તો તે તમારો પ્રેમ છે

No comments:

Loading...