Reality Suvichar in Gujarati

Reality Suvichar in Gujarati

પેહલા લોકો લાગણીશીલ હતા, સબંધો ને કોઈ પણ ભોગે નિભાવતા

પછી લોકો Practical થયા અને સબંધોમાંથી ફાયદો ઉઠાવતા થયા 

હવે લોકો Professional થઇ ગયા છે સબંધ ત્યાં જ બનાવે જ્યાંથી ફાયદો ઉઠાવી શકે

No comments:

Loading...