Love Gujarati Quotes


શોધવા જાવ તો શોધાય નહી,
લખવા જાવ તો લખાય નહી,
સાંભળવા જાવ તો સંભળાય નહી,
અને પૂછવા જાવ તો પુછાય નહી,
અને એને કેહવાય પ્રેમ.

No comments:

Loading...