Love Shayari in Gujarati

Love Shayari in Gujarati

ક્યારેક ક્યારેક એવું પણ થાય છે
પ્રેમ ની અસર જરા મોડી થાય છે
તમને એવું લાગે છે કે અમે
કઈ પણ વિચારતા નથી તમારા માટે
પણ અમારી દરેક વાત માં તમારો જ ઉલ્લેખ હોય છે.
Loading...