Love Shayari in Gujarati


નથી બદલાયું કાંઈ બધું એમનું એમ છે
લોકો કહે છે તે સત્ય નથી માત્ર વ્હેમ છે
લોકો ભલે કરે મારા અભિમાનની વાતો
પણ મારું અભિમાન બસ તારો પ્રેમ છે.
Loading...