Motivational Quotes in Gujarati

Motivational Quotes in Gujarati

નિષ્ફળતા મળે તો હિમંત રાખવી,
સફળતા મળે તો વિનમ્રતા રાખવી.

Sad Status in Gujarati

Sad Status in Gujarati

સતત સુખ ની તલાશ માં,
મેં ઘણું સુખ ગુમાવ્યું છે.

Gujarati Suvichar About Life

Gujarati Suvichar About Life

શતરંજ નો એક નિયમ ઉત્તમ છે,
ચાલ ગમે તેવી ચાલો, પણ પોતાના પ્યાદા ને ન મારી શકો.


Read More - Hindi Shayari

Motivational Gujarati Suvichar


"સબંધ" અને "સંપતી",
.
મુઠ્ઠી ભરો તો રેતી છે અને જો વાવતા રહો તો ખેતી છે.

Sad Gujarati SMS

Sad Gujarati SMS

જરાક કાણું શું પડ્યું ખિસ્સા માં,
પૈસા થી વધુ તો સબંધો સરી પડ્યા.

Inspirational Love Quotes in Gujarati

Inspirational Love Quotes in Gujarati

હળવાશથી કહેશો તો કોઈની
જોડે કડવાશ નહિ થાય.

Motivational Gujarati Suvichar

Motivational Gujarati Suvichar

જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે,
તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે.

Motivational Quotes in Hindi

Motivational Quotes in Hindi

तलवार की कीमत होती है उसकी धार से,
और इंसान की कीमत होती है उसकी जबान से.
Loading...