Life Reality Quotes in Gujarati


વ્યવહાર નથી બદલાતો સંજોગો બદલાય છે,
માણસ નથી બદલાતો તેનો અભિગમ બદલાય છે,
સંબધો ની કીમંત ત્યારે જ સમજાય જાય છે,
જયારે ભીડ વચ્ચે કોઈ ની ખોટ વર્તાય છે.
Loading...